કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? મેઘાલય કર્ણાટક કેરળ આસામ મેઘાલય કર્ણાટક કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC) દ્વારા જારી ઈન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં 20 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા સ્થાપિત કરશે ? વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફોર્બ્સની વિશ્વની સર્વશ્રેષ્ઠ બેંકોની 2021ની યાદી અનુસાર, વિશ્વની નંબર 1 બેંક કઈ છે ? સિટી બેન્ક બેંક ઓફ અમેરિકા DBS બેંક SBI સિટી બેન્ક બેંક ઓફ અમેરિકા DBS બેંક SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત વિશ્વભરમાં ___ મો સૌથી વધુ દાન કરનારો દેશ છે. 21મો 28મો 14મો 18મો 21મો 28મો 14મો 18મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ઓક્સિ-વન (Oxi-Van) બનાવવાની ઘોષણા કરાઈ ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રબર બોર્ડે કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ જીનેટિકલી મોડીફાઈડ (GM) રબરની ફિલ્ડ ટ્રાયલ શરૂ કરી ? આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP