GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો મુખ્ય વિચાર ___ છે.

સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ
આપેલ પૈકી કોઈ નહીં
તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ
વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ?

જાહેર સાહસોની સમિતિ
પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ
જાહેર હિસાબ સમિતિ
અંદાજ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ?

કોર્પોરેટ બોન્ડ
સ્ટોક માર્કેટ
સરકારી જામીનગીરી
ચીજ વસ્તુઓનો વ્યાપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે.
2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે.
3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક દુકાનદાર 10% નફા સાથે તેનો માલ વેચે છે. જો તેણે તે 20% ઓછી કિંમતે ખરીદી રૂા. 10 વધારે લઈ વેચ્યો હોત, તો તેને 40% નફો થાત. તો તે માલની ખરીદ કિંમત કેટલી હશે ?

Rs. 500
Rs. 400
Rs. 600
Rs. 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP