કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાં આવેલા ચેખલા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી ?

અમદાવાદ
પોરબંદર
રાજકોટ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2009
વર્ષ 2012
વર્ષ 2014
વર્ષ 2017

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે.

દાદાસાહેબ ફાળકે
સત્યજીત રે
ઋષિ કપૂર
કે. બાલાચંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
વર્લ્ડ બેંક
ADB
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP