કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 7 મે, 2022ના રોજ ‘સીમા સડક સંગઠન’ (Border Roads Organization- BRO)ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 70 મા 60 મા 50 મા 62 મા 70 મા 60 મા 50 મા 62 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મહાનિદેશક (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? માર્ગરેટ ચાન ક્યુ ડોંગ્યુ ક્રિસ્ટાલિના જોર્જીવા તેદ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ માર્ગરેટ ચાન ક્યુ ડોંગ્યુ ક્રિસ્ટાલિના જોર્જીવા તેદ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1950 7 મે, 1980 7 મે, 1960 7 મે, 1970 7 મે, 1950 7 મે, 1980 7 મે, 1960 7 મે, 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ 5 કોલ કઈ સંસ્થામાંથી કરવામાં આવ્યો ? IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોંગોસાગર દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP