Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકસેવા માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? છ ચાર એક બે છ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પરિણત' પરિ + ણત પરી + ણત પરી + નત પરિ + નત પરિ + ણત પરી + ણત પરી + નત પરિ + નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? સમાનતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સૂનમૂન સૂનમુન સુનમૂન સુનસુન સૂનમૂન સૂનમુન સુનમૂન સુનસુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ શીત કટિબંધ મહાદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP