કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 7 નવા જિલ્લાની રચના કરાઈ, આ સાથે પશ્ચિમ બંગાળના જિલ્લાની સંખ્યા ___ થઈ ગઈ છે. 27 22 30 31 27 22 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 2022 યુનેસ્કો શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? શિન્ઝો આબે એન્જેલા મર્કેલ વોલોદિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી શિન્ઝો આબે એન્જેલા મર્કેલ વોલોદિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 5 ઓગસ્ટ 10 ઓગસ્ટ 1 ઓગસ્ટ 15 ઓગસ્ટ 5 ઓગસ્ટ 10 ઓગસ્ટ 1 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને મનપ્રીત સિંહ નીરજ ચોપડા પી.વી.સિંધુ પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને મનપ્રીત સિંહ નીરજ ચોપડા પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંગમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ___ ગોલ્ડ મેડલ, ___સિલ્વર મેડલ અને ___ બ્રોન્ઝ મેડલ જીત્યા છે 22,16,23 23,16,22 22,23,16 16,22,23 22,16,23 23,16,22 22,23,16 16,22,23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? મૌકી ડોલી પેરી થામ્બી મૌકી ડોલી પેરી થામ્બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP