મધ્યક, મધ્યસ્થ અને બહુલક
ત્રણ સંખ્યાની સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય છે, તો ચોથી સંખ્યા કઈ હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક કારખાનામાં 60 મજૂરોની રોજગારીની સરાસરી રૂ. 2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ ક૨વામાં આવે તો સરેરાશ વેતનમાં રૂા. 80 નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
પ્રાપ્તાંકો 1/3, 3/5, 2/5, 2/3 નો મધ્યસ્થ = ___.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
7 વિષયના માકર્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માકર્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માકર્સ કેટલા હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.