કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મા FIFA U17 મહિલા વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો ? આર્જેન્ટિના સ્પેન પોર્ટુગલ કોલંબિયા આર્જેન્ટિના સ્પેન પોર્ટુગલ કોલંબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સ્ટ્રોક દિવસ (World Stroke Day) ક્યારે મનાવાય છે ? 1 નવેમ્બર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર 30 ઓક્ટોબર 1 નવેમ્બર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર 30 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ રેજિસ્ટન્સ અંગેનું ત્રીજું વૈશ્વિક ઉચ્ચસ્તરીય સંમેલન ક્યા યોજાયું હતું ? દુબઈ (UAE) મસ્કત (ઓમાન) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) દુબઈ (UAE) મસ્કત (ઓમાન) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન ક્યા યોજાયું ? લંડન શાંઘાઈ ટોક્યો નવી દિલ્હી લંડન શાંઘાઈ ટોક્યો નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM) 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? પેરિસ ન્યૂયોર્ક લંડન સીડની પેરિસ ન્યૂયોર્ક લંડન સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ? આપેલ તમામ જર્મનવોચ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ કલાઈમેટ એક્શન નેટવર્ક આપેલ તમામ જર્મનવોચ ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ કલાઈમેટ એક્શન નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP