ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 335
આર્ટિકલ – 334
આર્ટિકલ – 333 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશના બંધારણીય વડા છે-

ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન
ભારતના નાયબ વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ?

ઉત્ત્પ્રેષણ
પરમાદેશ
બંદી પ્રત્યક્ષીકરણ
અધિકાર પૃચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે ?

17
14
18
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP