130 → 30 100 → (?) = 100/130 × 30 = 300/13 = 23(1/13)% સમજણ 100 થી 30% નો વધારો કરતા 130 થાય. ખર્ચ ન વધારવો હોઈ 130 થી 30 નો ઘટાડો કર્યો.
ટકાવારી (Percentage)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?
અંશમાં 300% નો વધારો કરતા તે 100 + 300 = 400% થાય. છેદમાં 340% નો વધારો કરતા તે 100 + 340 = 440% થાય. ધારો કે મૂળ અપૂર્ણાંક x/y છે. (x × 400/100) / (y × 440/100) = 8/11
x/y = (8×440) / (11×400) = 4/5