Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 70, 42 તથા 98 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ___ છે. 14 7 2 28 14 7 2 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? વિક્રાંત સાવજ સમેર શાર્દૂલ વિક્રાંત સાવજ સમેર શાર્દૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ? નામદાર હાઇકોર્ટને આપેલ તમામ રાજ્ય સરકારને મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને આપેલ તમામ રાજ્ય સરકારને મુખ્ય સચિવને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 2.197નું ઘનમૂળ ___ છે. 0.013 0.13 1.3 13 0.013 0.13 1.3 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'વરદાન' એટલે દુઆ દાન નિશાંત પાક દુઆ દાન નિશાંત પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ત્રિભોવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ત્રિભોવનદાસ લુહાર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP