ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

3 મહિનાના અંતે
3 અઠવાડિયાના અંતે
6 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

સ્વાતંત્ર્યતાનો અધિકાર
સમાનતાનો અધિકાર
શોષણ સામેનો અધિકાર
બંધારણીય ઉપાયના અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP