ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ?

97 મો બંધારણીય સુધારો -2011
89 મો બંધારણીય સુધારો -2003
42 મો બંધારણીય સુધારો -1976
44 મો બંધારણીય સુધારો -1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

નાણામંત્રી
રાષ્ટ્રપતિ
સંસદ
નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP