ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર
ન્યાયમૂર્તિ વૈકલ્યા
ન્યાયમૂર્તિ ફાતમા બીબી
ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

કનૈયાલાલ મુનશી
પંડિત જવાહરલાલ નહેરુ
દાદાભાઈ નવરોજી
ડો. બાબાસાહેબ આંબેડકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP