એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે.

રૂ. 1 કરોડ
રૂ. 10 લાખ
રૂ. 50 લાખ
રૂ. 25 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરા ધારો, 1961 મુજબ નીચેના નિયમનું પાલન કરતા હોય તેવી વ્યક્તિનો પાછલા વર્ષ માટે રહેઠાણનો ___ હોદ્દો ગણાશે.
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહ્યા હોય.
અથવા
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસ ભારતમાં રહ્યા હોય અને પાછલા વર્ષની તરત અગાઉના 4 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રોકાયા હોય.

રહીશ અને સામાન્ય રહીશ
રહીશ
બિન રહીશ
આ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP