ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ?

શોષણ સામેનો
બંધારણીય ઈલાજોનો
સમાનતાનો
મિલકતનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

આકસ્મિક નિધિ
સંમિત નિધિ
કરમાંથી વસૂલાત
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ?

ભારતના એટર્ની જનરલ
ભારતના એડવોકેટ જનરલ
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
ભારતના સોલિસિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ?

પ્રધાનમંત્રી દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા
રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP