ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? કેન્દ્ર/સંઘ યાદી રાજ્ય યાદી સહવર્તી/સમવર્તી યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી રાજ્ય યાદી સહવર્તી/સમવર્તી યાદી નાગરિકતા યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP