ભારતનું બંધારણ (Constitution Of India)
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ?

પ્રધાનમંત્રી
લોકસભાના વિરોધપક્ષના નેતા
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ
કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

325
324
323
326

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ?

43 મો સુધારો
44 મો સુધારો
42 મો સુધારો
45 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એ.એસ.એહમદી
એમ.એચ. કણિયા
મોતીલાલ સેતલવાડ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP