ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-01-1950 26-01-1949 26-11-1949 26-11-1950 26-01-1950 26-01-1949 26-11-1949 26-11-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. સંસદ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ રાષ્ટ્ર પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1962 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1963 ઈ.સ.1962 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શ્વેતપત્ર એટલે- રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ એક પણ નહીં ઊંચી જાતનો કાગળ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ એક પણ નહીં ઊંચી જાતનો કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP