ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 11 10 12 14 11 10 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-4-2011 1-1-2011 1-4-2010 1-1-2010 1-4-2011 1-1-2011 1-4-2010 1-1-2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 117 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 117 આર્ટિકલ – 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ? પંચનામાને ઉપરના બધાજ તબીબી પ્રમાણપત્રને સાક્ષીની જુબાનીને પંચનામાને ઉપરના બધાજ તબીબી પ્રમાણપત્રને સાક્ષીની જુબાનીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 322 કલમ – 320 કલમ – 326 કલમ – 324 કલમ – 322 કલમ – 320 કલમ – 326 કલમ – 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP