ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.વડાપ્રધાનશ્રી
માન.નાણામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

રાષ્ટ્રપતિ
સંરક્ષણ પ્રધાન
સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે

સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
માળખાગત સવલતો
ખેતી
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ?

શ્રી સકરીયા કમીશન
શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ
શ્રી કિષ્ણા સમિતિ
શ્રી અશોક સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

15 ઓગસ્ટ 1947 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય
1 જાન્યુઆરી 1949 પછી થયો હોય
26 જાન્યુઆરી 1997 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP