ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

અનુચ્છેદ -33
અનુચ્છેદ -32
અનુચ્છેદ -31
અનુચ્છેદ -30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી
ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

નાયબ મુખ્યમંત્રી
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP