ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ?

નેહરુ સમિતિ
તેજ બહાદુર સપ્રુ સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

સંકલનના સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત
અંકુશ–સીમાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP