કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? ચિત્રાસિંઘ મોહનાસિંહ ભાવના કંઠ અવની ચતુર્વેદી ચિત્રાસિંઘ મોહનાસિંહ ભાવના કંઠ અવની ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ? વિશ્વભૂષણ હરિચંદન જગદીપ ઢાંખર ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વજુભાઈ વાળા વિશ્વભૂષણ હરિચંદન જગદીપ ઢાંખર ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કાર વિશે સાચો વિકલ્પ પસંદ કરો. પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ? ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફ્રાંસ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફ્રાંસ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP