નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 600 120 60 660 600 120 60 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચઢાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 7% 15% 5% 9% 7% 15% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 360 410 140 390 360 410 140 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 15% 5% 10% 7.5% 15% 5% 10% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1390 રૂ.1400 રૂ. 1352 રૂ. 1341½ રૂ. 1390 રૂ.1400 રૂ. 1352 રૂ. 1341½ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 1337 = મૂળ કિંમત × (100-9/2)/100 1337×100×2 / 191 = મૂળ કિંમત 1400= મૂળ કિંમત મૂળ કિંમત = 1400 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 20 180 220 10 20 180 220 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP