Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

એક પણ નહીં
3672 રૂ. નફો
3762 રૂ. ખોટ
4280 રૂ. ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા"વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

ઘોરડો
નડાબેટ
રાપર
નારાયણ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

નિરંજન ભગત
બાલમુકુન્દ દવે
પ્રહલાદ પારેખ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાયકલ પર 18 કિમી/કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર ૮ સુધી સાયકલ પર 12 કિમી/કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B નાં અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમ્યાન એની સરેરાશ ઝડપ શોધો.

13.5 કિમી
15 કિમી/કલાક
14 કિમી/કલાક
14.4 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP