ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ?

માન. રાષ્ટ્રપતિશ્રી
માન. રાજ્યપાલશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી
માન. નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

આપેલ તમામ
રાજ્ય સરકાર
સુપ્રિમ કોર્ટ
હાઇ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?

ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, કોઈ એક ચોક્કસ ધર્મના પ્રોત્સાહન અને જાળવણી માટે કોઈ સંસ્થા અથવા સંગઠન અથવા સરકારો (રાજ્ય અને કેન્દ્ર બંને) દ્વારા કરવેરો લાદી શકાય નહીં ?

અનુચ્છેદ 28
અનુચ્છેદ 26
અનુચ્છેદ 25
અનુચ્છેદ 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ?

ગોવા
આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ
મહારાષ્ટ્ર
દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

નિલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્ર પ્રસાદ
જ્ઞાની જેલમ સિંહ
વી વી ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP