ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 5 10 2 12 5 10 2 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP