ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(A)
અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય ફળ - કેરી
રાષ્ટ્રીય ફૂલ - કમળ
રાષ્ટ્રીય પ્રાણી - સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

6 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 મહિનાના અંતે
3 અઠવાડિયાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP