ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ? અગ્રણી નાગરિકો ચૂંટાયેલા ધારાસભ્યો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ મંત્રીઓ અગ્રણી નાગરિકો ચૂંટાયેલા ધારાસભ્યો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ મંત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 એકેય નહીં 26 નવેમ્બર 1949 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 એકેય નહીં 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 318 321 319 320 318 321 319 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? માહિતી કમિશ્નર એપેલેટ અધિકારી કલેકટર માહિતી અધિકારી માહિતી કમિશ્નર એપેલેટ અધિકારી કલેકટર માહિતી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP