પંચાયતી રાજ (Panchayati Raj)
73માં બંધારણ સુધારા થી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

આપેલ તમામ
અનુસૂચિત જનજાતિઓ
મહિલાઓ
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

243 જ
243 ચ
243 છ
243 ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ?

જિલ્લા પંચાયત પ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વસ્તીની સંખ્યા
વિસ્તારની આવક
વિસ્તારમાં ઘરોની સંખ્યા
વિસ્તારનું ક્ષેત્રફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ?

વિધાનસભાના અધ્યક્ષને
કાઉન્સિલના અધ્યક્ષને
વિકાસ કમિશનરને
પંચાયત વિભાગના સચિવને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP