ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્યસભાના સભ્ય
સ્પીકર
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 330
આર્ટિકલ – 329
આર્ટિકલ – 331
આર્ટિકલ – 333

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે...

એક પણ નહિ
જન્મસિદ્ધ અધિકાર છે.
વિશેષધિકાર છે.
નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?

એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ
કેન્દ્રના કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP