ભારતનું બંધારણ (Constitution Of India)
એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

5મો સુધારો
3 જો સુધારો
7 મો સુધારો
9 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ?

બે વર્ગમાં
ચાર વર્ગમાં
ત્રણ વર્ગમાં
પાંચ વર્ગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ?

આર્ટિકલ – 76
આર્ટિકલ – 74
આર્ટિકલ – 72
આર્ટિકલ – 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ?

માન.નાણા મંત્રીશ્રી
માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી
માન.રાજ્યપાલશ્રી
માન.મુખ્ય મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP