ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે?

વડાપ્રધાન
રાજ્યપાલ
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

શપથવિધિ થતી નથી
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ?

મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

સેન્ટર વીટો
પોકેટ વીટો
પ્રેસીડેન્શલ વીટો
સ્પેનસર્સ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP