ભારતનું બંધારણ (Constitution Of India) વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે ? રાજ્ય યાદી સંયુક્ત યાદી સંઘ યાદી કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી રાજ્ય યાદી સંયુક્ત યાદી સંઘ યાદી કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 48 મો સુધારો 46 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો 48 મો સુધારો 46 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 358 356 354 352 358 356 354 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? દીર્ધવકાશ સ્થગન સાઈની ડાઈ સત્રાવસાન દીર્ધવકાશ સ્થગન સાઈની ડાઈ સત્રાવસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન ઉચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP