કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ?

નેપાળ
બાંગ્લાદેશ
મ્યાનમાર
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ?

કેન્યા
માડાગાસ્કર
મોરેશિયસ
ઈથિયોપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવાય છે ?

ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર
ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર
ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર
ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP