કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'હર ઘર પાની, હર ઘર સફાઈ મિશન લૉન્ચ કર્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. HAL તેજસ મિરાજ 2000 મિગ-21 સુખોઈ Su-30 HAL તેજસ મિરાજ 2000 મિગ-21 સુખોઈ Su-30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? નવીનતા તથા સંશોધન અને વિકાસ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી સ્વાસ્થ્ય અને કલ્યાણ આપેલ તમામ નવીનતા તથા સંશોધન અને વિકાસ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી સ્વાસ્થ્ય અને કલ્યાણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક એવરગ્રીન ભારત EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક એવરગ્રીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું. CRPF પટના પોલીસ મુંબઈ પોલીસ દિલ્હી પોલીસ CRPF પટના પોલીસ મુંબઈ પોલીસ દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP