ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ?

આઠમો બંધારણીય સુધારા અધિનિયમ
પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ
સાતમો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે.

નવા ચૂંટાયેલા અધ્યક્ષ
તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે.
નાયબ અધ્યક્ષ
અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ?

વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ
ચીફ ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

કુંદનલાલ ધોળકીયા
શશીકાંત લાખાણી
મનુભાઈ પાલખીવાલા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP