કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? ડો હર્ષવર્ધન અમિત શાહ નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની ડો હર્ષવર્ધન અમિત શાહ નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિશંકર નંદન નિલેકણી રેવતી ઐયર રાજેશ બંસલ રવિશંકર નંદન નિલેકણી રેવતી ઐયર રાજેશ બંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? નરિન્દર ધ્રુવ બત્રા વી. કાર્તિકેયન પાંડિયન મનદીપ સિંહ મનપ્રીત સિંહ નરિન્દર ધ્રુવ બત્રા વી. કાર્તિકેયન પાંડિયન મનદીપ સિંહ મનપ્રીત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? હોંગકોંગ નેપાળ ફિલિપાઈન્સ ભૂટાન હોંગકોંગ નેપાળ ફિલિપાઈન્સ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? HDFC YES Axis ICICI HDFC YES Axis ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP