એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9કથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?

ખાનગી ટ્રસ્ટો
નગરપાલિકાઓ
ગ્રામ પંચાયતો
પંચાયતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને ૨૫% રકમની નોટબુક, કંપાસ 10% રકમની સ્કુલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ.1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી ?

રૂ.3,000
રૂ.3,200
રૂ.2,500
રૂ.2,800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કંપની ઓડિટરને નીચેનામાંથી શું તપાસવાનો અધિકાર છે

કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર
કાયદાકીય અને આંકડાકીય માહિતી અંગેના ચોપડા
કંપનીના પડતર અંગેના ચોપડા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય.

અન્ય સાધનોની આવકના
મકાન મિલકતની આવકના
મુડી નફાના
પગારની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP