ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી
ડૉ.ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1949
26મી નવેમ્બર, 1949
15મી ઓગસ્ટ, 1949
26મી જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?

ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP