કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયા વ્યક્તિ/ વ્યક્તિઓની નિયુક્તિ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર તરીકે કરવામાં આવી ? એક પણ નહીં આપેલ બંને ડૉ. સુભાષ ચંદ્ર સોની અમૃતભાઈ પટેલ એક પણ નહીં આપેલ બંને ડૉ. સુભાષ ચંદ્ર સોની અમૃતભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? દહેરાદૂન ગુરૂગ્રામ પટના ચંદીગઢ દહેરાદૂન ગુરૂગ્રામ પટના ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? સુશ્રી રાબડી દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રેણુકા દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રેણુકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બોઇંગ અને યુએસ નેવીએ સ્કી-જમ્પનો ઉપયોગ કરીને કયુ ફાઇટર જેટ શરૂ કર્યું? F-22 રાપ્ટર F/A -18 સુપર હોર્નેટ F-15E સ્ટ્રાઈક ઇગલ F -16 ફાઇટીંગ ફાલ્કન F-22 રાપ્ટર F/A -18 સુપર હોર્નેટ F-15E સ્ટ્રાઈક ઇગલ F -16 ફાઇટીંગ ફાલ્કન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ? ઈ-સોફટકોન ઈ-ધરા ઈ-તીર્થગ્રામ ઈ-ગુજકોપ ઈ-સોફટકોન ઈ-ધરા ઈ-તીર્થગ્રામ ઈ-ગુજકોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં PASSEX નૌસેના કવાયત યોજી હતી ? વિયેતનામ મ્યાનમાર જાપાન ચીન વિયેતનામ મ્યાનમાર જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP