સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ?

ફેફસા અને ઉદરપટલ
મૂત્રપિંડ અને ચામડી
સ્વાદુપિંડ અને યકૃત
હૃદય અને રક્તવાહિનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
A) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
B) અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે.
C) કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણ વિજભારિત છે.
D) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ
1. રોબર્ટ બોઈલ
2. રોબર્ટ હુક
3. પાસ્કલ
4. થોમસન અને ફ્રુક્સ

A-3, B-4, C-2, D-1
A-4, B-2, C-1, D-3
A-2, B-3, C-4, D-1
A-2, B-1, C-4, D-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ?

વાસ્તવિક અને ઉલટું
વાસ્તવિક અને ચત્તુ
આભાસી અને ચત્તુ
આભાસી અને ઉલટું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' (Laughing gas) એટલે કયો વાયુ ?

સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
હાઈડ્રોજન પેરોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ?

ઓડિયોફોન
ઓપ્ટોક્રોન
ગ્રામોફોન
ટેલિ પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP