સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

શીતળા - વાઈરસ
કોલેરા - બેક્ટેરિયા
મેલેરિયા - પ્રજીવ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે.

ઓક્સિજન
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગન પાવડર શેમાંથી બને છે ?

સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ
ચારકોલ, મીઠું અને પાવડર
સલ્ફર, ચારકોલ અને મીઠું
મીઠું, એસિડ અને ખાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___

તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે.
ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.
વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે.
તાપમાનના હેતુ માટે વપરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP