સામાન્ય વિજ્ઞાન (General Science) રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ? હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા શ્રીમંતતા માપવા ધરતીકંપની તીવ્રતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા શ્રીમંતતા માપવા ધરતીકંપની તીવ્રતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? ઓડોમીટર સ્પીડોમીટર બેરોમીટર સિસ્મોગ્રાફ ઓડોમીટર સ્પીડોમીટર બેરોમીટર સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? પેરાથોર્મોન ઈન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન થાયરોક્સિન પેરાથોર્મોન ઈન્સ્યુલિન ટેસ્ટોસ્ટેરોન થાયરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? રેડિયમ પારો ઝીંક યુરેનિયમ રેડિયમ પારો ઝીંક યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? નિહારિકા પ્રકાશ વાદળો નક્ષત્ર ઉલ્કા નિહારિકા પ્રકાશ વાદળો નક્ષત્ર ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP