સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 1436 ચો.મી. 2900 ચો.મી. 2792 ચો.મી. 2378 ચો.મી. 1436 ચો.મી. 2900 ચો.મી. 2792 ચો.મી. 2378 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડને કાટ લાગતા કયું સંયોજન બને છે ? Fe2O3 Fe2O2 FeO Fe3O4 Fe2O3 Fe2O2 FeO Fe3O4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ? લાકડાના વહેર કાર્બન ડાયોક્સાઈડ પાણી માટી લાકડાના વહેર કાર્બન ડાયોક્સાઈડ પાણી માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ? વિટામીન - એ વિટામિન - ડી વિટામીન - સી વિટામીન - બી-1 વિટામીન - એ વિટામિન - ડી વિટામીન - સી વિટામીન - બી-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે ? પોખરણ ટ્રોમ્બે અલ્વાયે જદુઘોડા પોખરણ ટ્રોમ્બે અલ્વાયે જદુઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP