સામાન્ય વિજ્ઞાન (General Science)
દોરી પર ચાલતો નટ હવામાં લાંબો વાસ રાખે છે તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમાયેલો છે ?

ઉચ્ચાલન
ગુરુત્વ કેન્દ્ર બિંદુ
કોઈ નહીં
ગુરુત્વાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?

એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
ઝીંક ફોસ્ફાઈડ
ઝીંક ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP