સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ?

કનિનીકા
કીકી
નેત્રમણી
પારદર્શક પટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ?

ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન
ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન
ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન
ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP