સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ?

હીરો
કાચ
પાણી
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્માવહન
ઉષ્મા નિર્ગમન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા નયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે ?

25° C થી 40° C
38° C થી 45° C
16° C થી 38° C
10° C થી 40° C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ?

કેમોથેરાપી
સ્ટેથોસ્કોપી
બાયોસ્કોપી
લેપ્રોસ્કોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP