કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યો દેશ તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુની તસવીર સાથેનો સ્ટેમ્પ રજૂ કરશે ? સુદાન નોર્વે પેરુ શ્રીલંકા સુદાન નોર્વે પેરુ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? ISRO JAXA NASA SpaceX ISRO JAXA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ? નવી દિલ્હી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ? મહારાષ્ટ્ર ત્રિપુરા કેરળ ગોવા મહારાષ્ટ્ર ત્રિપુરા કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્ય દિવસ (Indian Army Day) ક્યારે મનાવાય છે ? 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 14 જાન્યુઆરી 13 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 14 જાન્યુઆરી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ? ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા ઈજિપ્ત ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP